પાલાભાઈ ભીમાભાઈ શીર જે જીરો બજેટ ગાય આધારીત ખેતી કરે છે (ભગીરથ
પ્રાકૃતિક ફાર્મ). દાસેવ ધામ ઝારેરા ભાણવડ તાલુકા અને દેવભૂમિ દ્વારકા જિલ્લા ના
રહીશ. ઘણા સમય થી કેમિકલ યુક્ત ખેતી કરતાં આ ઉત્સાહી ખેડૂત ને યોગ્ય વળતર મળતું
નહીં અને સતત મનોમંથન કરતાં તેમણે જીરો બજેટ ખેતી નો વિચાર આવીયો અને તેમણે તરત
તેમનો અમલ કરી અત્યારે સારું એવું વળતર મેળવે છે. તેમજ કેમિકલ ફ્રી અને 100%
ઓર્ગેનિક ખેતી કરી ને આ દેશના લોકો ને સારું કેમિકલ ફ્રી પોસટીક અન્ન આપવાના સતત
પ્રયાસ કરે. પાલભાઇ પાક માં આવતા રોગ ને ગાય ના છાણ માથી બનાવેલ દ્રવ્ય માથી
જીવજંતુ ને નાશ કરે તેમજ જીવામૂર્ત જેવા દ્રવ્ય થી સંપૂર્ણ કીટક નાશક દવા નો સટકાવ
કરે.
કોઈ પણ ખેડૂત ને જીરો બજેટ ખેતી ની માહિતી માટે પાલાભાઈ ના
ફેસબુક પ્રોફાઇલ માં જઈને તેમનો સપર્ક કરી શકો અથવા તેમની વાડી ઝારેરા ગામ ભાણવડ
તાલુકો દેવભૂમિ દ્વારકા જિલ્લા તેમના સ્થળ પર રૂબરૂ મુલાકાત લઈ શકો છો તેમજ
પાલાભાઈ ને તમે ખેડૂત સમાયક માં તેમના આર્ટિક્લ ને રીડ કરો તેમજ નીચે આપેલ YouTube ચેનલ દ્વારા તેમના વિડિયો જોઈ શકશો.
પાલાભાઈ નો ફોન નંબર & whatsapp:
99044882253
ફેસબુક પ્રોફાઇલ: https://www.facebook.com/profile.php?id=100040773465331
YouTube Link : ગાય આધારીત ખેતી ના વિડિયો માટે ક્લિક કરો
Wah
ReplyDeleteKhubaj saras pala bhai
ખુબ સરસ
ReplyDelete