સગર સંત શિરોમણી શ્રી દાસારામ બાપા વિશે લખવા બેસીએ તો જિંદગી ટુંકી પડે પણ હમણાં ઝારેરા મુકામે જે આયોજન માં વિઘ્ન આવતા હતા તેનો શાંતિ પૂર્ણ હલ આવીયો અને આવવા નો હતો . પણ થોડા સમય માટે કદાચ બાપા આપણી પરીક્ષા કરતાં હશે કે જે કઈ હોય તેમાં સર્વ સગર ભાઈઓ ખરા ઉતરીયા અને ઉતરવા ના હતા , કેમ કે બાપા ની મરજી ના હોય તો મંદિર ના નિર્માણ નો પાયોજ ના નખાત . સંત શિરોમણી દાસારામ બાપા ના અપરંપાર પરચાઓ છે . · સંતો ને બદનામ કરનાર અને લુટારાઓને સંત ત્રિપુટી દ્વારા પરચો · બામણસા માં બકરી નો જીવ બચાવ્યો · પુત્ર હમીર ને પરચો અને ગુરુમહિમા તથા આશ્રમ ધર્મ ની વાત · ઉપલેટા નાબ્રાહ્મણ ને રીંગણા ના તથ્ય દ્વારા સત્ય અને કમઁજ્ઞાન ની શિક્ષા · ...



Comments
Post a Comment