દાસેવ ધામ ઝરેરા
દાસેવ ધામ ઝરેરા ગામ ઝરેરા પંચાયત ભાણવડ એ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. આ ગામના લોકો ખૂબ જ શાંતિથી જીવે છે. આ ગામ ખૂબ ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવે છે. આ ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. આજકાલ યુવા પેઢી મોબાઈલ, લેપટોપ અને કોમ્પ્યુટર ટેકનોલોજી તરફ વધુ આકર્ષાય છે
ઝારેરામાં મોટાભાગના લોકો સગર જ્ઞાતિના છે અને અન્ય સમુદાયો પણ આ ગામમાં ભાઈચારો સાથે રહે છે
Comments
Post a Comment