“પાઘમાળા” The World Record ceremony પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે.
પૂજ્ય સૂર્યવંશી ક્ષત્રિય સગર કૂલભૂષણ દાસારામ બાપાની પાઘડી અને માળા સગર સમાજ માટે ગૌરવની વાત છે,પાઘમાળાનો આ અમુલ્ય વારસો અનંત કાળ સુધી જળવાઈ રહે એ સગરના દિકરા તરીકે આપણાં સૌની ફરજ છે. દાસારામ બાપા પ્રત્યેની આપણી શ્રધ્ધા અને ભક્તિ-ભાવ વધે, આવનાર પેઢીમાં બાપાના વિચારો જીવંત રહે, સગર સમાજની એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેમજ આપણાં સૌના પરિવારો પર દાસારામ બાપા અને ભગીરથ દાદાની અસીમ કૃપા સદાને માટે રહે તેવા ઉમદા હેતુથી ઝારેરા મુકામે દાસારામ બાપાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં અભિમંત્રિત થયેલી પાઘડી, માળા, ક્ષત્રિય સગર સૂર્યવંશ નો લોગો તેમજ આપણી વંશાવળીને આવરી લેતો *શ્રી દાસારામ બાપાનો ઐતિહાસિક વંશીય ફોટો "પ્રસાદી" તરીકે આપવાનું નક્કી કર્યું છે.
જે લોકોને બાપાની "પાઘમાળા"ની આ પ્રસાદી લેવાની ઈચ્છા હોય, તેમણે નીચે આપેલા આપણાં ભાઈઓનો સંપર્ક કરી માહિતી મેળવી લેવા વિનંતી.
ખાસ નોંધ : આયોજનના ભાગરૂપે "પાઘમાળા"ની પ્રસાદી લેવા ઈચ્છતા ભાઈ-બહેનોએ તા. ૨૮/૦૪/૨૦૨૨ સુધીમાં પોતના નામ રજિસ્ટર કરાવી દેવા, રજિસ્ટર થયેલા લોકો જ પ્રસાદીના હક્કદાર બનશે. તા.૨૮/૦૪/૨૦૨૨ પછી નામ રજિસ્ટર નહીં થઈ શકે.પાઘમાળાના આ કાર્યક્રમ દરમિયાન "પાઘમાળા" પ્રસંગ પછી વધેલી રકમ ઝારેરા મુકામે દાસારામ બાપા અને ભગીરથ દાદાનું મ્યુઝિયમ બનાવવા હેતુસર મંંદિરમા આપી દેવામાં આવશે....
👉નમ્ર વિનંતી: "પાઘમાળા" કાર્યક્રમ આપણાં સૌનો સહિયારો કાર્યક્રમ છે, ગામેગામના કાર્યકર્તાઓના નામની યાદી અહીંયા સમાવવી શકય નથી. ઉપરોક્ત નામની યાદી આપણું કામ સરળ અને જલ્દી થાય એ હેતુથી બનાવી છે. "પાઘમાળા" કાર્યક્રમમાં દેશ-વિદેશમાં વસતા તમામ સગર સમાજના કોઈપણ વ્યક્તિ ઉપરોક્ત ભાઈઓની જે યાદી આપી છે તેની સાથે જોડાઈને આપણાં વિસ્તારમાં કે ગામમાં કામ કરી શકે છે.
📞પાઘમાળા માટે નીચેના ભાઈઓનો સંપર્ક કરી શકો છો
(૧) ગિરીશભાઈ શીર-સોમનાથ- વેરાવળ
Mob.+97223 15218
(૨) રસિકભાઈ લાલૈયા-બિલખા સમાજ મિત્ર
Mob.+99259 92975
(૩) લાલજીભાઈ ગોહિલ- અમરેલી
Mob.+98243 96481
(૪)ઘનશ્યામભાઈ કણક-અમરેલી
Mob.+98795 73989
(૫) ભાવેશભાઈ રઘુવીર સીકયુ લીટી-અમરેલી
Mob.+91060 15061
(૬) જીતુભાઈ વાળા-ભાવનગર
Mob.+78789 95455
ક્ષત્રિય સૂર્યવંશી સગર સમાજ - ભારત
જય ભગીરથ જય દાસારામ બાપા
ReplyDeleteJay dasharam
DeleteJay Dasaram jay Bhagirath
ReplyDelete