સગર સંત શિરોમણી શ્રી દાસારામ બાપા વિશે લખવા બેસીએ તો જિંદગી ટુંકી પડે પણ હમણાં ઝારેરા મુકામે જે આયોજન માં વિઘ્ન આવતા હતા તેનો શાંતિ પૂર્ણ હલ આવીયો અને આવવા નો હતો. પણ થોડા સમય માટે કદાચ બાપા આપણી પરીક્ષા કરતાં હશે કે જે કઈ હોય તેમાં સર્વ સગર ભાઈઓ ખરા ઉતરીયા અને ઉતરવા ના હતા, કેમ કે બાપા ની મરજી ના હોય તો મંદિર ના નિર્માણ નો પાયોજ ના નખાત.
સંત શિરોમણી દાસારામ બાપા ના અપરંપાર પરચાઓ છે.
·
સંતો ને બદનામ કરનાર અને લુટારાઓને સંત ત્રિપુટી દ્વારા પરચો
·
બામણસા માં બકરી નો જીવ બચાવ્યો
·
પુત્ર હમીર ને પરચો અને ગુરુમહિમા તથા આશ્રમ ધર્મ ની વાત
·
ઉપલેટા નાબ્રાહ્મણ ને રીંગણા ના તથ્ય દ્વારા સત્ય અને કમઁજ્ઞાન ની શિક્ષા
·
ભાણા ભગત ડોબરીયા ના ઓઘા પુરા કર્યા અને પુના ભગત ને પરચા
·
ભીમજી ભગત ને પુત્ર પ્રાપ્તી ના આશીર્વાદ અને નથુ શેરડી ના ખેતર ના રખોપા કર્યા.
·
શિવરાત્રી ના મેળા માં મહિમ થી પધારેલા મહેમાનો પરચો આપ્યો અને વાંજીયા મેણુ ભાંગ્યુ તેઓના બારોટ શ્રી વિરજી રાવ સાથે કચ્છ યાત્રા કરી વાગડ ના સુઈગામ ના રાજવી ને પરચો
·
ઊપલેટા, ધારી તથા વાંકિયા માં પાટોત્સવ અને પટેલ ના દિકરાને જીવનદાન આપ્યું
·
દિવ ના વણાંક બારા મા ના વાણિયા મોતીશેઠ ને પરચો
·
જુનાગઢ કારભારી ખાઠહવાડિયા દ્વારા મશ્કરી ને કારણે નવાબમોહમ્મદ બહાદુર ખાન અને મોહમ્મદ શેરખાન બબાઈ (બાબી) સમક્ષ બિલાડી સજીવન કરી અને સત્ય નો પુરવો આપ્યો
·
વિક્રમ સંવત ૧૮૦૫ અષાઢ સુદ બીજ ઈ.સ. 1748 27 જૂન ગુરૂવાર ના દિવસે દાસારામ ૧૦૯ વર્ષની ઉંમર માં અંતરધ્યાન થયા
·
વિક્રમ સંવત ૧૯૫૩ માં સોનવણ ગામ માં રબારી ની દિકરી નું વાંજીયા મેણુ ભાંગ્યુ તેને માનતા ચડાવી
·
વિક્રમ સંવત ૨૦૧૩ ઈ.સ.1956 ઝારેરા માં યજ્ઞ અને પેથાણી ને પરચો
·
વિક્રમ સંવત ૨૦૨૮ ના હમીર ભાઈ ને વાવાઝોડા વખતે પરચો
Source & Thanks To: Shailesh Sagar Samaj Mirta(UK)
માહિતી એકત્ર કરનાર / ગુજરાતી ટાઈપ કરનાર - શૈલેષ સગર "સમાજમિત્ર " લંડન તથા આશિષ સગર " સમાજબંધુ " ગોડંલ આ જીવન ચરિત્ર નું પ્રકરણ રાજ સગર" શ્રી ક્ષત્રિય સગર ઉધ્ધારક સેના" દ્વારા લખાય રહયું છે
Jay ho bapa
ReplyDeleteJay Dasaram Bapa 🙏
જય દાસારામ
ReplyDeleteJay Dasaram Jay bhagirath
ReplyDelete